રાજ્યમાં કુલ 4,87,707 ટેસ્ટ થયા, કુલ 44,648 પોઝિટિવ કેસમાંથી 31,346 દર્દી ડિસ્ચાર્જ અને 2081ના મોત

0
342
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 925 નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીના મોત થયા છે
  • ગઈકાલે સૌથી વધુ સુરતમાં 236, અમદાવાદમાં 173, વડોદરામાં 77 કેસ નોંધાયા છે

અમદાવાદ. ગુજરાતમાં હજુ પણ અન્ય રાજ્યોની સરખામણી કોવિડ-19ના ઓછા ટેસ્ટ થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 4,87,707 કોરોનાના ટેસ્ટ થયા છે. જેમાથી  કુલ 44,648 પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે અત્યારસુધીમાં કુલ 31,346 ડિસ્ચાર્જ થયા અને મૃત્યુઆંક 2081 થયો છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 925 નવા કેસ નોંધાયા છે અને 10 દર્દીના મોત થયા છે. જ્યારે 791 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલા કેસ અને કેટલા મોત
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની વિગતો જોઇએ તો સુરતમાં 236, અમદાવાદમાં 173, વડોદરામાં 77, ભાવનગરમાં 66, રાજકોટમાં 54, જૂનાગઢમાં 43, સુરેન્દ્રનગરમાં 32, ગાંધીનગરમાં 30, ખેડામાં 24, મહેસાણામાં  17, ભરૂચ, કચ્છ, મોરબી, અમરેલીમાં 14-14, જામનગરમાં 13, દાહોદમાં 12,  બનાસકાંઠામાં 11, છોટાઉદેપુર, વલસાડમાં 10-10, મહિસાગર, પાટણ, સાબરકાંઠામાં 9-9, આણંદ, નવસારીમાં 8-8, પંચમહાલ, નર્મદામાં 6-6,  અરવલ્લી, બોટાદમાં 4-4,  તાપીમાં 3 કેસ નોંધાયા છે. આજે રાજયમાં 10 મૃત્યુ થયાં છે, જેમાં સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર, નવસારી અને ભાવનગરમાં 1-1 મૃત્યુ થયા છે.

4થી 15 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખકેસમોતડિસ્ચાર્જ
04 જુલાઈ71221473
05 જુલાઈ72518486
06 જુલાઈ73517423
07 જુલાઈ77817421
08 જુલાઈ78316569
09 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ 87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
કુલ આંકડો99621756405

3 દિવસથી રાજ્યમાં દરરોજ 900થી વધુ કેસ, અમદાવાદમાં 170થી ઓછા કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)
24 જૂન572(215)
25 જૂન577 (238)
26 જૂન580(219)
27 જૂન615(211)
28 જૂન624(211)
29 જૂન626(236)
30 જૂન620(197)
1 જુલાઈ675(215)
2 જુલાઈ681(211)
3 જુલાઈ687(204)
4 જુલાઈ712(172)
5 જુલાઈ725(177)
6 જુલાઈ735(183)
7 જુલાઈ778(187)
8 જુલાઈ783(156)
9 જુલાઈ861(162)
10 જુલાઈ875(165)
11 જુલાઈ 872 (178)
12 જુલાઈ879(172)
13 જુલાઈ902(164)
14 જુલાઈ915(167)
15 જુલાઈ925(173)

કુલ 44,648 દર્દી, 2,081ના મોત અને  31,346 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ23,599152718,439
સુરત8,6422295436
વડોદરા3279542440
ગાંધીનગર97437673
ભાવનગર74815237
બનાસકાંઠા38015284
આણંદ32513285
અરવલ્લી25624216
રાજકોટ76717235
મહેસાણા48914213
પંચમહાલ26316190
બોટાદ129386
મહીસાગર1952134
પાટણ30420212
ખેડા36714222
સાબરકાંઠા2748178
જામનગર3939203
ભરૂચ47211271
કચ્છ2737152
દાહોદ183261
ગીર-સોમનાથ149154
છોટાઉદેપુર85256
વલસાડ3755157
નર્મદા118096
દેવભૂમિ દ્વારકા29323
જૂનાગઢ4267229
નવસારી2883156
પોરબંદર30222
સુરેન્દ્રનગર3808151
મોરબી114449
તાપી53032
ડાંગ704
અમરેલી194890
અન્ય રાજ્ય88160
કુલ44,648208131,346