જામનગરમાં કોરોનાના સંક્રમણ અંગે આજે યોજવામાં આવેલી જામનગર મહાપાલિકાની આ સામાન્ય સભામાં વિપક્ષી સભ્યો પીપીઇ કીટ પહેરીને બોર્ડની બેઠકમાં ઉપસ્થિત રહી શહેરમાં કોરોનાની ગંભીર સ્થિતિને દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી સભ્યોના આ નવતર પ્રકારના અભિગમે સૌને ચોકાવી દિધા હતા. વિપક્ષી સભ્યોની માંગણીના અનુસંધાને આજે શહેરમાં કોરોનાની સ્થિતિની ચર્ચા માટે જામ્યુકોની આ સાધારણ સભા યોજવામાં આવી છે.
અહેવાલ.સાગર પટેલ , જામનગર