ઉના જલારામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસમાં ગીર ગઢડા તાલુકાના દ્વોણેશ્વર મહાદેવ ખાતે છેલ્લા ત્રણ વર્ષથી અવિરત ભોજન/ફરાળ ની વ્યવસ્થા બંધ રાખવામાં આવી

0
433

ઉના જલારામ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષ થી અવિરત ગિરગઢડા તાલુકાના દ્રોણેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં શ્રવણ માસ દરમિયાન દર્શને આવતા ભક્તજનો માટે બપોરે એક સમય ભોજન પ્રસાદી ની વ્યવસ્થા જલારામ મિત્ર મંડળ અને ગિરગઢડા અને આજુબાજુ ના લોકોના સહયાર પ્રયત્ન થી એક ટાઈમ ભોજન/ ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવતી તે વ્યવસ્થા આ વર્ષે કોરોના રૂપી અજગરે જે ભરડો લીધો છે અને અવિરત વધતા જતા કોરોના વાયરસનાં વધતાં જતાં કેસ ને ધ્યાનમાં લઈ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

અહેવાલ .હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here