કોરોના સંક્રમણ ને લઈ ને ગોંડલ કોર્ટ કાર્યવાહી બંધ રાખવામાં આવી છે તેમજ ઈમરજન્સી કેસો ની અરજીઓ ઓનલાઈન દાખલ કરી શકાશે.

0
380

ગઈકાલે ગોંડલ સિટી પી.આઈ. એસ.એમ.જાડેજા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતા નું મોજું ફરી વળ્યું હતું ગોંડલ સિટી પી.આઈ નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ રોજ ગોંડલ કોર્ટ એક દિવસ માટે બંધ રાખવા નો નિર્ણય લેવામાં આવ્યો છે ગોંડલ કોર્ટમાં આરોપી રજુ કરવા તેમજ પોલીસ દ્વારા કરવામાં આવતી જરૂરી કાર્યવાહી નામદાર કોર્ટમાં હાજર રહેવાનું હોય ત્યારે ગઈ કાલે પી.આઈ ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર કોર્ટમાં કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે તેમજ સેનિટાઈઝ કરવાં માટે કોર્ટ ની કાર્યવાહી આજરોજ બંધ કરવામાં આવેલ હતી તેમજ ઈમરજન્સી કેસો ની અરજીઓ ઓનલાઈન દાખલ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here