ચાલો ખેડુત ખેતરે અંતર્ગત આજરોજ ઉના તાલુકા કોગ્રેસ સમિતિ આયોજીત

0
160

મોટાડેસર મુકામે કરશનભાઇ બાંભણીયા ની વાડીએ ધારાસભ્ય ઊના પુંજાભાઈ વંશની અધ્યક્ષ સ્થાને કેન્દ્ર સરકાર ધ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષી કાયદાની વિરુદ્ધ બહોળી સંખ્યામાં ખેડુતો સાથે ચર્ચા કરવામાં આવી જેમાં ઉના શહેર પ્રમુખ ગુણવંતભાઈ તલાવીયા,કોબ જિલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઈ સોલંકી ,તાલુકા પંચાયત સદસ્ય ભગુભાઈ વાજા, તથા આજુબાજુ ના તમામ ગામ ના ખેડૂતો ,આગેવાનો તથા સરપંચઓ, હાજરી આપેલ.

અહેવાલ- મણીભાઈ ચાંદોરા, ઉના-દીવ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here