રાજકોટ મનપાની બેદરકારી ના કારણે વાહન 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ચાલી શકે
રસ્તા પર લગાવામાં આવેલ સાઇન બોર્ડમાં ગંભીર બેદરકારી તંત્ર ના ધ્યાને ન આવી
કાલાવડ રોડ , યુનિવર્સિટી રોડ સહિત રસ્તા પર 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ નજરે પડ્યા
મીડિયા માં અહેવાલ બાદ કાલાવડ રોડ પરના સાઇન બોર્ડ બદલવામાં આવ્યું
સાઇન બોર્ડમાં બેદરકારી ના કારણે વાહનચાલકોમાં અસમનજસ