યુવા શક્તિ ગ્રુપ ગોંડલ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગરીબ નિરાધાર બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું

0
216

યુવા શક્તિ ગ્રુપ ગોંડલ દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ગરીબ નિરાધાર બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું જેમા માડવીપાક, દાળિયાપાક, તલપાક, મમરા ના લાડવા, વેફર તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે ગોંડલ યુવા શક્તિ ગ્રુપના બધા ભાઈઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here