ન્યુ ઈન્ડિયા જામનગર જિલ્લા ટીમ દ્વારા કોરોના સંરક્ષણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય મહામંત્રી સાગર ભાઈ ફલીયા જિલ્લા અધ્યક્ષ પ્રમુખ પરેશ ભાઈ. દોમડીયા જિલ્લા મહામંત્રી કાંતિભાઈજિલ્લા નાયબ વડા સહદેવ સિહ જાડેજા જિલ્લા ઉપપ્રમુખ સુનિલ ભાઈ મહેતા ઉપપ્રમુખ અનીશ ભાઈ ઉપપ્રમુખ વિશાલ ભાઈ ઉપપ્રમુખ અલ્પેશ ભાઈ જીલ્લા મંત્રી હિતેશ ભાઈ દોમાડિયા જીલ્લા મંત્રી હિતેશ ભાઈ વડોદરીયા જીલ્લા મંત્રી અજય ભાઈ નિમાવત જીલ્લા મંત્રી હરેશભાઈ રમણી જિલ્લા મંત્રી આશિષ ભાઇ ખાખરીયા ઉદ્યોગપતિ મેહુલભાઇ મગવાણી રાજેશભાઇ કારીયા તથા મહિલા આગેવાન ગ રુણા મારુ ટીમે મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
અહેવાલ:સાગર સંઘાણી, જામનગર.