26 જાન્યુઆરીના દિવસે ચૌકીઢાણી માં કંઈક નવું કંઈક અનોખુ એટલે કે ભારત એક થાળ આવ્યું છે જે ગણતંત્ર દિવસે તેની ઉજવણી

0
541

હિન્દુસ્તાનના લગભગ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ની રસદાર વાનગીઓ અને એ પણ એક થાળ ની અંદર ભારત એક થાળમાં આપને મળશે .

        આજરોજ રંગીલા રાજકોટ મા ચૌકીઢાણી માં એક નવું સ્વરૂપ ભારત એક થાળ લાવ્યું છે રાજકોટ થી નજીક ચૌકીઢાણી મા આજે એક અદભુત ભારત આકારના સ્વરૂપમાં ભારત એક થાળ નામનો એક થાળ તૈયાર થયો છે જેનું આજે લોન્ચિંગ છે તમે ઇન્ડિયા ની અંદર આ થાળ ક્યારે જોયો પણ નહી હોય તેઓ થાળ એક ચૌકીઢાણી લાવ્યું છે.

ચૌકીઢાણી ની શરૂઆત 20 વર્ષ પહેલા થઈ હતી ત્યારે આપણો માંથી કોઈને એવો અંદાજ પણ હતો કે રાજસ્થાની ગામડું લોકોને આટલું મનગમતું થઈ જશે જ્યારે ચૌકીઢાણી ચાલુ થઈ છે ત્યારથી ત્યાં ઘણા નવા નવા મનોરંજન એડિટ થઈ રહ્યા છે  સૌરાષ્ટ્રમાં બીજું કોઈ પણ ના આપતું કેમકે રાજસ્થાની તેરાહ તાલ નૃત્ય ,કઠપૂતળીનો ખેલ ,જાદુગર ગની ખાન ,કચ્છી ઘોડી નો ખેલ ,માટીના વાસણ બનાવતો કુંભાર, લાઈવ સાપસીડી નો ખેલ ,અને ઘણું બધું અને આજ કારણે ગુજરાત ટુરિઝમ એ પણ ચોકીધાની ને ઘણા બધા પુરસ્કારો આપ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ ચૌકીઢાણી કંઈક નવું અને કંઈક અનોખું લઈને આવ્યું છે આખા ઇન્ડિયામાં બીજે ક્યાંય નહીં મળે સૌપ્રથમ પ્રથમ ભારત એક થાળ અનોખી થાળ આવી રહ્યો છે રાજકોટમાં ગણતંત્ર દિવસે ચૌકીઢાણી રિસોર્ટ માં લોન્ચિંગ આ અનોખા થાળમાં જેમાં આપણે મળશે હિન્દુસ્તાનના લગભગ 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ ની રસદાર વાનગીઓ અને એ પણ એક થાળ ની અંદર ભારત એક કાળમાં આપને મળશે કાશ્મીરી સબ્જી, હિમાચલ ની દાળ ,છત્તીસગઢના લીટી ચોખા, રાજસ્થાનના માલપુઆ, હૈદરાબાદી બિરયાની, કાઠીયાવાડી ઢોકળા, મહારાષ્ટ્રના વડાપાઉં ,મધ્યપ્રદેશ ની ખીર ,ઉપરાંત ગોવા કર્ણાટક કેરેલા પૂર્વ રાજ્યોની 35 જેટલી વાનગીઓ અને મજાની વાત તો એ છે ભારત એક થાળ ને ચાર લોકો એક સાથે જમી શકે જેથી ફૂડ નો બગાડ પણ ન થાય અને બધી વાનગીઓ રાખી પણ શકાય આ તૈયાર થાળ નહીં હોય. આપ પહેલેથી આ થાળ ને ફોન ઉપર બુક કરાવી પડશે અને આપનો ઓર્ડર પ્રમાણે જ બનશે તો આવો આવા રંગીલા રાજકોટમાં ચૌકીઢાણી માં સ્વાદના શોખીનો ભોજનીયા લઈએ આ લ્હાવો લેવાનું ચૂકશો નહીં. બુકિંગ કોન્ટેક:-9909033330

અહેવાલ:-સાગર સંઘાણી,જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here