દો બૂંદ જિંદગી કી પલ્સ પોલિયો અભિયાન

0
286

ભારતમાંથી પોલિયો નાબૂદી માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામા આવે છે જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે જે અંતર્ગત આજ રોજ તા.૩૧-૦૧-૨૦૨૧ ને રવિવારે અનિડા ભાલોડી ગામે સરપંચ શામતભાઈ બાંભવા ના હસ્તે પોલિયો ના બે ટીપાં પીવડાવી પોલિયો નાબૂદી અભિયાનની શરૂઆત કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here