સુરતમાં છોકરીને છેડતી બાબતે ખેલાયો ખૂની ખેલ શેરી માં સામસામે હુમલામાં એકનું મોત એક ને આવ્યા ૨૬ ટાંકા

0
446

સુરતનાં નાનપુરા નાં માછીવાદ માં ગત રાત્રિ દરમિયાન ખૂની ખેલ ખેલાઈ ગયો જૂની અદાવત અને છોકરી ની છેડતી બાબતે બે જૂથ આમને સામને આવી જતાં ઘટના માં સંદીપ નામના યુવાનનું મોત થયુ હતું જેથી પોલીસ એ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
સુરત નાનપુરા માછલીવાડ હોલી મોહલ્લામાં ગતરોજ સંદીપ અને તેનો વિપુલભાઈ અને તેના સાગરિતો ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈ નાનપુરા માછીવાડ માં ઘૂસીને એકાએક નિરંજન ભીમ પોરીયા નામના યુવાન પર એકાએક હુમલો કરવા લાગ્યો હુમલો જોઈ મહોલ્લા નાં લોકો ભેગા થઈ ગયા અને હુમલો જોઈ મહોલ્લા ના લોકો ભેગા થઇ ગયા અને હુમલો જોઈ મહોલ્લા નાં લોકો નિરંજનભાઇ ને બચાવવા ઉતર્યા ત્યારે કેટલાક ઈસમોએ મૃતક સંદીપ પર હુમલો કરતા સંદીપ નું ઘટનાસ્થળે મોત નીપજ્યું બીજી બાજુ નિરંજન ને પણ છાંતીના ભાગે હુમલામાં ૨૬ જેટલા ટાંકા આવ્યા ગંભીર રીતે ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોલીસે સામ સામે ગુનો નોંધીને હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે