ધોરાજી નાં ભર બપોરે મોટરસાઈકલ પર બે અજાણ્યા લોકો દ્વારા એક શ્રવાન ઉપર બંધુક વડે ફાયરીંગ કરી મોટરસાઈકલ પર બેઠેલાં બે વયકિત નાશી છુટેલ…..

શ્રવાન નું ઘટના સ્થળે જ મોત….
ધોરાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને સી સી ટીવી માં કેદ થયેલ શખ્સો ની શોધખોળ શરૂ….
આજુબાજુ માં રહેતા લોકો માં ભય નો માહોલ…..
અહેવાલ કાનભાઈ સુવા ,ધોરાજી