ઈશરા ગામે થયેલી માથાકૂટમાં ઈશરાના પટેલ કિરીટભાઈ લાડાણી ઉ.વ. 62 પર થયો જીવલેણ હથીયાર વડે હુમલો
ઈશરાના રાણા બધા રબારી તેમના બે પુત્રો દ્વારા હુમલો કર્યો હોવાનું જણાવતા ઇજાગ્રસ્ત કિરીટભાઈ પટેલ
ઘટનાની જાણ થતાં ઉપલેટા પોલીસ દ્વારા સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી
અહેવાલ- કાનભાઈ સુવા, ઉપલેટા