રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ પ્લાઝા થી પીઠડીયા ટોલ ટેક્સ સુધી ટ્રાફિક અવેરનેસ અંગે વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

0
540

રાજકોટ આજ રોજ સવારે 10 વાગ્યાં થી 12 વાગ્યાં સુધી નેશનલ હાઇવે રાજકોટ થી જેતપુર ની વચ્ચે આવેલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઇ ગોમટા સર્કલ સુધી વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ટોલ પ્લાઝા સ્ટાફ સાથે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ પી એસ આઈ ખાચર ગોંડલ તાલુકા પોલીસ મથકના પી એસ આઈ એમ જે પરમાર ઉપસ્થિત રહ્યા હતા

ટ્રાફિક અવરનેશ માં રોડ પર ચાલતા વાહન ચાલકોને શીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ ટૂ વ્હીલ ચાલકોને હેલ્મેટ પહેરવું અને અન્ય નિયમોનું પાલન કરવા જાણકારી આપી સુરક્ષા અંગે જાણકારી આપી હતી અને વાહન ચાલકો ને પેમ્પલેટ આપી ને ટ્રાફિક ના નિયમો સમજાવવામાં આવ્યા હતા આ તકે ટોલ પ્લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવી, ગોંડલ તાલુકા PSI એમ.જે.પરમાર, રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here