ભાવનગરનાં બોર તળાવ ખાતે માનનીય મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે જાહેર સભાને સંબોધન કર્યું

સ્ટાર પ્રચારકો ની જીભ લપસી હતી,કાર્યકરોએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડાવ્યા હતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ પોતાના વ્યક્તવ્ય દરમિયાન ભાજપ માં ઉમેદવાર યુવરાજસિંહ ગોહિલ ને બદલે યુવરાજસિંહ ચૌહાણ નામ ઉચારી લોચો માર્યો હતો અને પૂર્વે અઘ્યશ જીતુ ભાઈ વાઘાણી એ સ્વાગત પ્રવચન માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલના બદલે ફળદુ નું સંબોધન કર્યું હતું .તો સભા માં લોકો ને હસી રોકી શકી ન હતી.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર