મહીસાગર પ્રમુખ અંબાલાલ પટેલ અને ઉમેદવાર વચ્ચે ટીકીટ બાબતે મોબાઈલ ઓડિયો વાયરલ

0
242

કડાણા તાલુકા ભાજપા પ્રમુખનું કોલ રેકોર્ડિંગ વાઇરલ

પ્રમુખ અંબાલાલ પટેલ અને ઉમેદવાર વચ્ચે ટીકીટ બાબતે મોબાઈલ ઓડિયો વાયરલ

ટીકીટ માટે પૈસા લીધા હોવાનું રેકોર્ડિંગમાં જણાવી રહ્યા છે અંબાલાલ પટેલ

કાર્યકરે આગલા દિવસે મેન્ડેટ આવ્યાનું જણાવ્યા બાદ નામ ન આવતા કર્યો હતો ફોન

કાર્યકરને ફોન પર ટીકીટ માટે 10 લાખ રૂપિયા લીધા હોવાનું કહી રહ્યા છે

કોઈ ની બીક વગર ઉમેદવારને પૈસા લીધા છે જ્યાં પ્રેસનોટ આપવી હોય ત્યાં આપી દે અંબાલાલ પટેલ ઓડિયો માં કહી રહ્યા છે

પૈસા ન આપતા ટીકીટ કપાઈ હિવાનું ઉમેદવાર નું ઓડિયો માં રટણ

રેકોર્ડિંગ વાઇરલ થતા ભાજપમાં પૈસાથી ટીકીટ મળતી હોવાની ચર્ચા

અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here