આટકોટ પાસે ટ્રકમાં 600 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી 11.80..500 મુદ્દામાલ કબજે કરેલ હતો

0
336

આટકોટ રાજકોટ એલ.સી.બી ના રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન રાણા માર્ગદર્શન હેઠળ રહીમભાઈ દલ તથા પ્રવીણભાઈ સાવરીયા હકીકતના મળેલ હોય એક ટ્રકમાં બહારના રાજ્ય ગોવાથી વિદેશી દારૂનો જથ્થો ભરી જામનગર તરફ જવાનો હોય જેવી હકીકતના આધારે આટકોટ વિસ્તારમાં વોચ રાખી ઝડપી પાડયો હતો આ ટ્રકમાં વિદેશી દારૂની બોટલ નામ 600 સાથે બે આરોપીને પકડી પાડેલ હતા જેમાં આરોપી વિજય અમુભાઇ કલાડિયા રહે જામનગર આરોપી આરીફ સિદ્દીક ભાઇ તાયાણી રહે જામનગર જ્યારે અન્ય આરોપી ત્રણ આરોપીને પકડવા ના બાકી હોય કબજે કરેલ મુદ્દામાલ બોટલના 600 એની કિંમત1.80000 મોબાઇલ નં જેની કિંમત 500 રૂપિયા ટ્રક1000000 ફુલ મુદ્દામાલ1180500 ઝડપી પાડયો હતો જેમાં એલસીબીના એમ.એન રાણા પ્રભાતભાઈ બાલાસરા રહીમભાઈ દલ પ્રવીણભાઈ સાવરીયા મેહુલભાઈ બારોટ જયપાલસિંહ ઝાલા એલસીબી સ્ટાફ પકડી પાડયા હતા

અહેવાલ કરશનભાઇ બામટા ,આટકોટ