આવ રે વરસાદ… વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 34 તાલુકામાં વરસાદ

0
349

ગુજરાતમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે.

બે કલાકમાં તાપીના સોનગઢમાં 3 ઇંચ તો વ્યારામાં અઢી ઇંચ વરસાદ પડ્યો છે.

જ્યારે ભાવનગર, સુરતના માંડવીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.2 ઇંચ વરસાદ નોંધાયો છે.

જિલ્લોતાલુકોવરસાદ(ઇંચમાં)
તાપીસોનગઢ3
તાપીવ્યારા2.4
ભાવનગર2
સુરતમાંડવી1.5
અરવલ્લીમેઘરજ1.4
ભાવનગરઘોઘા1
અરવલ્લીમોડાસા1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here