કેશોદ કોંગ્રેસ ના મહામંત્રી રજનીભાઈ બામરોલીયા અને શહેર કોંગ્રેસ પુવૅ પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા એ કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું

0
104

કેશોદ નગરપાલિકા પરિણામ જાહેર થતાં આવેલા પરિણામ ને લઈ કેશોદ કોગ્રેસ બે ધરખમ નેતાઓમાં પુવૅ શહેર કોંગ્રેસ ના પ્રમુખ ધિરૂભાઈ સાવલિયા તથા કેશોદ શહેર કોંગ્રેસ ના મહામંત્રી રજનીભાઈ બામરોલીયા એ આજરોજ કોંગ્રેસ સાથે છેડો ફાડી દેતાં જુનાગઢ જીલ્લા કોંગ્રેસ તથા કેશોદ શહેર કોંગ્રેસમાં ભુકંપ આવ્યો છે ત્યારે કોંગ્રેસ આ બંને નેતાઓએ પોતાના હોદા ઉપરાંત કોંગ્રેસ ના પ્રાથમિક સભ્ય પદે થી પણ રાજીનામું આપી દેતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે


અહેવાલ :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here