કુતિયાણા- જામજોધપુરનાં ડુંગરમાં અલભ્ય સફેદ કાળિયાર જોવા મળ્યું

0
236

કુતિયાણા. કુતિયાણા અને જામજોધપુરના ડુંગરમાં સફેદ કાળિયાર જોવા મળ્યું હતું. સફેદ કાળિયાર રાજા રજવાડાના સમયમાં જોવા મળતા હતા. મૃગ પ્રજાતીમાંથી આવતા કાળિયારનું એક અલભ્ય માદા મૃગ તસ્વીરમાં કેદ થયું છે. જે આખું સફેદ શરીર ધરાવે છે. હજારો કાળિયારમાં આવું મૃગ ક્યારેક જન્મે છે. વર્ષો પછી આ વિસ્તારમાં જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. કુતિયાણા અને જામજોધપુર વચ્ચેના ડુંગરાઓમાં વિચરતું કાળિયાર જોવા મળ્યું હતું. સામાન્ય રીતે જીવ શરીરમાં મેલેનીનના કણોની ઉણપને લીધે સફેદ રંગનું જન્મે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here