વિહંગ નો વિસામો અભીયાન દ્વારા અક્ષર ઈન્ટરનેશનલ સ્કૂલ માં માટીના પક્ષી ઘર અને પાણી ના કુંડા નું વિતરણ

0
52

આજરોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી અક્ષર ઈન્ટરનેશનલ સ્કૂલ માં શ્રવણ સુખધામ સંસ્થા વિહંગ નો વિસામો અભીયાન દ્વારા માટીના કુંડા અને પક્ષીધરનુ વિતરણ અક્ષર ઈન્ટરનેશનલ સ્કૂલ ના સ્ટાફ ને કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેમ્પસના એમ ડી દેવાંગ બારોટ, એચ.આર હેડ બિરેન પ્રજાપતિ સ્કુલ ના પ્રિન્સીપાલ દિલીપસિંહ રાઠોર ની હાજરી તમામ સ્ટાફ ને વિતરણ કરી અબોલ પક્ષીઓ ને શરૂ થનાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં બચાવવા માટે ની વાત કરી લુપ્ત થતું જતું સોહામળુ પક્ષી ચકલી ને બચાવવા વિહંગ નો વિસામો અભીયાન ઇન્દુ એસ‌ પ્રજાપતિ અબોલ જીવ દયા પ્રેમી એ ઘરે ઘરે માળા અને પાણી નું કુંડુ રાખવા સૌને અપીલ કરી હતી.

અહેવાલ- નિરવ પ્રજાપતિ, અરવલ્લી મોડાસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here