ભાયાવદરના ઢાંક ગામની સીમમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડતી ભાયાવદર પોલીસ

0
290

ઉપલેટા:-રાજકોટ જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુરના બાગમાર માગૅદશૅન હેઠળ ભાયાવદરના પી.એસ.આઈ એસ.વી.ગોજીયા તથા સ્ટાફના પેટ્રોલીગમાં હતા દરમ્યાન ખાનગી હકીકત મળતા ઢાંક ગામની સીમમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલું છે અને વેચાણ થાય છે તેવી હકીકતના આધારે સ્ટાફના માણસો સાથે રેઈડ કરતા દેશીદારૂ બનાવવાના સાધનો સાથે દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૧૯૫૦ કિ.રૂ.૩૯૦૦/- તથા દેશી લીટર ૧૪૦ કિ.રૂ.૨૮૦૦/- કુલ મળી કિ.રૂ.૭૬૬૦/-ના મુદામાલ સાથે આરોપી ગંગારામ લીબાજીભાઈ ગરવાલ ઉ.૩૯ રહે.ઢાંક એક આરોપી ફરાર વિશલભાઈ બાબુભાઈ ચુનારા રહે.ઢાંક કામગીરી કરનાર પી.એસ.આઈ એસ.વી.ગોજીયા, પો.હેડ કન્સ મનસુખભાઈ રંગપરા, જયંતીભાઈ મકવાણા, ધનશયામભાઈ વિરડા,મીલનભાઈ કાનગડ, રાજેશભાઈ તાવીયા,અજીતભાઈ સોનારા હાજર રહિયા હતા

અહેવાલ :-કાનભાઈ સુવા, ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here