ભારતમાં અહિયાં બને છે એપલના મેડ ઇન ઈન્ડિયા IPhone

0
342

આતમાનનિર્ભર પર બનાવી રહિયા છે ચેન્નઈમાં આઈફોન 11. એપલ ઇમ્પોર્ટ ટેક્સમાં 22% ની બચત થવા પર કંપની  ફોનની કિમતમાં પણ ઘટાડો કરી શકે છે.

ટેક જાયન્ટ એપલ ભારતમાં આઈફોન 11ના મેનુફેકચરિંગ નું કામ શરૂ કર્યું છે . આઈફોન 11 નું પ્રોડક્શન નું  ચેન્નઈમાં ફોક્સકોન એપલની ટોપ 3 કોનટ્ર્ક્ટ મેનુફેકચરિંગ કંપની છે. આ કંપની આઈફોન XR પણ બનાવે છે રિપોર્ટ અનુસાર કંપની પોતાનું પ્રોડક્શન વધારવાની યોજના બનાવી રહી છે. ભવિષ્યમાં ચીન ઉપર નિર્ભર ઓછું રેહવું પડે તેથી ભારત આતમાનનિર્ભર પર ઇ[ફોને 11 નું મેનુફેકચરિંગ શરૂ કરિયું છે.

એપલ આઈફોન 11 નું પ્રોડક્શન ભારતમાં કરવામાં આવ્યું છે.વોલ સ્ટ્રીક જનરલના રિપોર્ટ અનુસાર સીલિકોન વેલીમાં કંપનીનો એક પ્લાન્ટ સ્થાનિક લેવલ પર નવા અને મોંઘા આઈફોન બનવામાં કઈ ઉત્સક ધરાવતા નથી. હાઇ એન્ડ ઓર્ગનિક લાઇટ અમેંટિંગ ડાયડ મોડેલનું પ્રોડક્શન કરવા માટે યોગ્ય સપ્લાય ચેન અને સ્કીલ્ડ એમ્પ્લોય સહિત ના લોકો ને જવાબદાર ગણવામાં આવ્યા છે. આથી એપલ કંપની રણનીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આઈફોન11 નું મેનુફેકચરિંગ સરકારની PLI( પ્રોડક્શન લિંકેડ ઇન્સેટિવ ) સ્કીમથી જોડાયેલુ છે. જે કંપનીઑને સ્માર્ટફોન દેશમાં જ મેનુફેકચરિંગ કરવા માટે પ્રેરણા આપે છે. સરકાર સ્માર્ટફોનના  મેકેર્સને સપ્લાય અને મશીનરી લાવવા માટે ભાર મૂકી રહી છે. જેથી સ્વદેશી માર્કેટિંગ માત્ર એસંબલ પૂરતું જ સમિત ના રહે.

ભારતમાં અમેરિકાની કંપની પોતાનો રસ ધરાવી રહી છે એનું કારણ માત્ર ચીન છે. ચીન સાથે ન બંતા અમેરિકા ભારતની કંપની માં રસ ધરાવે છે. આથી બહારના દેશની કંપની ભારત સાથે કામ કરવા ઈચ્છે છે.વિશ્વની સૌથી મોટી પેગાટ્રોન ભારતમાં મેનુફેકચરિંગ ચાલુ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here