માંગરોળ સમગ્ર ઘાચી મુસ્લીમ સમાજની ઓફીસ ખાતે પ્રમુખ યુસુફભાઈ પટેલની અઘ્યક્ષતામા મુસ્લીમ આગેવાનોની મીટીગ યોજાય

0
641

વિશ્વ મહામારી કોરોના સામે જાગુતી લાવવા સાવચેતી રાખવા અને પ્રારંભીક તબક્કામા ડોકટરી ઈલાજ માટે આઈસોલેશન ની શરુઆત માટે કમીટીની રચના કરાય આ મીટીગમા બૈતુલમાલ ફંડના હોદ્દેદારો ઘાચી સમાજના કારોબારી સભ્ય શહેરના ડોકટરો અને હોસ્પીટલના સંચાલકો અને ઉલ્માઓ ઉપસ્થીત રહીયા હતા શહેરમા વઘતા જતા કોરોના ના કેસ મામલે વ્યક્તિ પોતે પોતાના પરીવાર અને મહોલ્લાહ તેમજ વિસ્તારની સાવચેતી રાખી સરકારના વખતો વખતના પરીપત્રનુ પાલન કરે આ મીટીગમા નક્કી કરાયેલ કમીટીમા ડોકટરો હોસ્પીટલના જાણકારો અને આગેવાનોનુ સમાવેશ કરવામા આવ્યો છે જે ટુક સમયમા મળી આઈસોલેશન વોર્ડ ઝૉહોરા હોસ્પીટલ ખાતે કાર્યરત કરશે જેનુ લાભ સમગ્ર શહેરના દર્દીઓને મળશે

અહેવાલ:- ઇમરાન બાંગરા ,માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here