પોતાના મોટી ઉંમરના બોબી દેઓલ સાથે બોલ્ડ શીન દરમિયાન આવી થઈ ગઈ હતી અભિનેત્રીની હાલત……

0
421

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે બોબી દેઓલ 52 વર્ષનો થઈ ગયો છે. 27 જાન્યુઆરી 1969માં જન્મેલા બોબી દેઓલ અત્યારે પોતાની વેબ સિરીઝ ‘આશ્રમ’ને લીધે ચર્ચામાં છે. વેબ સિરીઝ ‘આશ્રમ’માં બોબી દેઓલ તેમની કૉ-સ્ટાર ત્રિધા ચૌધરી સાથે જબરદસ્ત ઇન્ટિમેટ સીન આપે છે.

આમ તો, બોબી દેઓલ મોટા સુપરસ્ટાર છે અને ત્રિધાને તેમની સાથે આવો સીન ફિલ્માવવો સરળ નહોતો. ઇન્ટિમેટ સીન ફિલ્માવતી વખતે ત્રિધા ચૌધરીની હાલત કેવી હતી?, તે અંગે ખુદ એક્ટ્રસે ખુલાસો કર્યો હતો. ત્રિધાએ જણાવ્યા મુજબ, ‘લોકોને લાગતું હતું કે જ્યારે આ સીન શૂટ થયો છે તે પડદા પર થઈ રહ્યું છે, ખરેખર એવું નહોતું થયું, આવું બિલકુલ થયું નહોતું.ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું હતું કે, ‘ઇન્ટિમેટ સીન શૂટ કરતી વખતે બોબી દેઓલે તેમની ખૂબ જ મદદ કરી હતી. તેમણે શૂટિંગ પહેલાં સારો માહોલ આપ્યો હતો. જેને લીધે મારી બધી નર્વસનેસ દૂર થઈ ગઈ હતી.

ત્રિધા ચૌધરી અને બોબી દેઓલની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ છે.ત્રિધા ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘આશ્રમના ડિરેક્ટર પ્રકાશ ઝાએ ખુદ આ વેબ સિરીઝની ઑફર કરી હતી. પ્રકાશ ઝાએ તેમની પ્રોફાઇલ જોઈ હતી, આ પછી તેમણે ત્રિધા સાથે વાત કરી હતી.ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ આશ્રમ માટે ઑડિશન આપ્યું હતું. પ્રકાશ ઝાએ ત્રિધાની પ્રોફાઇલ પસંદ આવી હતી. જેને લીધે તેમને વેબ સિરીઝમાં કામ કરવાની તક મળી હતી. ત્રિધા ચૌધરી ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતને પોતાની આઇડલ માને છે અને તેમની જેમ ફિલ્મની દુનિયામાં નામ કમાવવા માગે છે.

ઇન્ટરવ્યૂમાં ત્રિધાએ કહ્યું હતું કે, ‘બોલ્ડ સીન કરવાથી તેમને કોઈ વાંધો નથી, પણ તે બ્રાન્ડ અને બેનર જોઈ કોઈ સાથે કામ કરે છે.’ ત્રિધાએ કહ્યું હતું કે, ‘તે જોવે છે કે, ફિલ્મ અથવા શૉ કોણ ડિરેક્ટ કરે છે. તેમના કૉ-સ્ટારનો નેચર કેવો છે.’ ત્રિધા મુજબ, ‘મને ખબર છે કે, બધું કહાણીનો ભાગ છે. હું તો બસ મારી જૉબ કરી રહી છું. મેકર્સે મને આ માટે રૂપિયા આપે છે.

ત્રિધા મુજબ, ‘કેટલાક લોકોએ વેબ સિરીઝ આશ્રમના બોલ્ડ સીન પસંદ કર્યા તો કેટલાક લોકોએ તેમનો વિરોધ પણ કર્યો.’ ત્રિધાનું કહેવું છે કે, ‘હું તો એવું જ કહીશ એકવાર ખુદ કેમેરાની સામે આવો. સમજો કામ કઈ રીતે થાય છે. આ પછી કોઈની આલોચના કરજો.પશ્ચિમ બંગાળની ત્રિધાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2013માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’ થી કરી હતી. તો ટીવીની દુનિયામાં ત્રિધાએ વર્ષ 2016માં સ્ટાર પ્લેની સિરિયલ ‘દહલીઝ’થી ડેબ્યુ કર્યું હતું.

વર્ષ 2017માં ત્રિધાએ આરિફ જકારિયા સાથે પોતાની પહેલી વેબ સિરીઝ ‘સ્પૉટલાઇટ’ કરી હતી. પોતાની સુંદર અદાઓ અને એક્ટિંગ માટે ત્રિધા ચૌઝરી ‘કોલકાતા ટાઇમ્સ ફ્રેશ ફેસ’ એવૉર્ડ જીતી ચૂકી છે. ગયા વર્ષે ત્રિધા ચૌધરીએ વેબ સિરીઝ ‘આશ્રમ’ ઉપરાંત એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ’માં પણ કામ કર્યું હતું.ત્રિધા ચૌધરીએ પહેલીવાર કોઈ વેબ સિરીઝમાં બોલ્ડ સીન આપ્યા છે એવું નથી. વેબ સિરીઝ ‘આશ્રમ’ પહેલાં ‘સ્પૉટલાઇટ’માં ત્રિધા ચૌધરીના બેડરૂમ સીન ખૂબ જ વાઇરલ થયાં હતાં.

વેબ સિરીઝ અને બંગાળી ફિલ્મો ઉપરાંત ત્રિધા ચૌધરીએ તેલુગૂ ફિલ્મમાં પણ કામ કર્યું છે. ‘સૂર્યા vs સૂર્યા’ અને ‘મનસુકુ નાચિંદી’ તેલુગૂ ભાષામાં તેમની ખાસ ફિલ્મો રહી છે.ત્રિધા ચૌધરીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા સમયમાં રણબીર કપૂર અને સંજય દત્તની ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે. જેમાં તેમની સાથે વાણી કપૂર, રોનિત રૉય અને ઇરાવતી હર્શે પણ કામ કરી રહ્યા છે.

વેબ સીરિઝ‘આશ્રમ’ અને ‘આશ્રમ-2’માં બોબી દેઓલ સાથે નજર આવનારર ત્રિધા ચૌધરી રાતોરાત સ્ટાર બની ગઈ છે. ત્રિધાએ આ વેબસીરિઝમાં બબીતાનું પાત્ર ભજવ્યું છે, જેના કારણે તે વધુ ચર્ચામાં છે.ત્રિધા સોશિયલ મીડિયા પર ખૂબજ પોપ્યુલર છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 મિલિયનથી પણ વધુ ફોલોઅવર્સ છે.ત્રિધા પોતાના હોટ બિકિની તસ્વીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેણે તાજેતરમાં જ ઈસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબજ બોલ્ડ અને ગ્લેમરસ લુકમાં નજર આવી રહી હતી.

ત્રિધા સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. ત્રિધાએ વર્ષ 2015માં તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ સૂર્યા વર્સિઝ સૂર્યામાંથી ડેબ્યૂ કર્યું હતું.ત્રિધા જલ્દીજ બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મ ‘શમશેર’માં તે નજર આવશે, આ ફિલ્મ 2022 સુધીમાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં છે. ત્રિધાને ફ્રી સમયે ટ્રાવેલિંગ કરવાનો શોખ છે. તે સિવાય બાસ્કેટબોલ અને યોગમાં પણ ખૂબજ રસ દાખવે છે.ત્રિધા પોતાની ગ્લેમરસ તસ્વીરોને લઈ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

આશ્રમ વેબ સિરીઝની ત્રિધા ચૌધરીએ ફરી ધમાલ મચાવી, બાથરૂમમાં કર્યું એવું કામ જેના ફોટા થયા વાયરલ.હાલમાં થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘આશ્રમ’ જ્યાં એક તરફ બોબી દેઓલના દમદાર કમબેક માટે ચર્ચામાં રહી છે, તો બીજી તરફ પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝના દરેક કલાકાર હાલના દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન આ સિરીઝમાં ‘બબીતા’ નું પાત્ર ભજવનારી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ એક એવો ફોટો શેયર કર્યો છે, જે જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આવો જોઈએ ત્રિધા ચૌધરીનો તે વાયરલ ફોટો.

આ વાયરલ ફોટામાં ત્રિધા બાથરૂમમાં દેખાઈ રહી છે. તેમનો આ અવતાર તેમના ફેન્સનું દિલ જીતી રહ્યો છે. તેમણે ફોટો શેયર કરતા કેપ્શનમાં લખ્યું છે, ‘આજ કારણ છે કે અમે લૂ (બાથરૂમ) આટલી વધારે વખત જઈએ છીએ.’ તમને જણાવી દઈએ કે, આ વેબ સિરીઝમાં બોબી દેઓલના પાત્ર ‘બાબા નિરાલા’ સાથે ત્રિધાના હૉટ દ્રશ્યો ઘણા ચર્ચામાં રહ્યા હતા. હવે કેપ્શનમાં દેખાતો ત્રિધાનો આ નોન વેજ હ્યુમર કેપ્શન ઇન્ટરનેટ પર ઘણો ફેલાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે, આશ્રમ વેબ સિરીઝમાં ત્રિધાના અવતારે જોરદાર પ્રશંસા મેળવી છે. 22 નવેમ્બર 1993 ના રોજ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં જન્મેલી ત્રિધા ઘણી ભાષાઓમાં ફિલ્મો કરી ચુકી છે, જેમાં બંગાળી, હિંદી, તમિલ, મલયાલમ અને તેલુગુ શામેલ છે. મળતી જાણકારી અનુસાર તે વરુણ ધવનની દીવાની છે, અને વરુણ ધવન સાથે રોમાંસ કરવા ઈચ્છે છે.

તેમણે પોતાના કરિયરની શરૂઆત 2013 માં બંગાળી ફિલ્મ ‘મિશૌર રોહોસ્યો’ થી કરી હતી. વર્ષ 2016 માં ત્રિધાએ પોતાનું ટેલિવિઝન ડેબ્યુ સ્ટાર પ્લસ ચેનલના શો ‘દહલીજ’ થી કર્યું. જેમાં તેમને હર્ષદ અરોરાની ઓપોઝીટ લીડ રોલમાં કાસ્ટ કરવામાં આવી હતી. આ પહેલાની વાત કરીએ તો વર્ષ 2019 માં વેબ સિરીઝ ‘ચાર્જશીટ : ધ શટરલૉક મર્ડર’ માં ત્રિધા કામ કરતા દેખાઈ હતી. અને હવે તે જલ્દી જ રણવીર કપૂર સ્ટારર ફિલ્મ ‘શમશેરા’ માં જોવા મળશે. તેમણે વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ સ્પોટલાઇટમાં પણ કામ કર્યું છે.

એમએક્સ પ્લેયર પરની વેબસીરીઝ ‘આશ્રમ’ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત અને બોબી દેઓલ દ્વારા ભજવાયેલ આ સીરીઝની સફળતા તેમજ તેના કલાકારો ખૂબ પ્રખ્યાત થયા છે. ત્યારે આ સીરીઝમાં ‘બાબા’ સાથે અંતરંગી સીન કરનારી ત્રિધા ચૌધરીની પણ આજકાલ ભારે માંગ છે. ત્રિધાએ આ સીરીઝમાં બબીતાની ભૂમિકા ભજવીને દરેકનું હૃદય જીતી લીધું છે.

જો કે, આ સમયે ત્રિધાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે . જેમાં તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ત્રિધાએ આ વીડિયો તેના ઈન્સ્ટા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ત્રિધા ‘જુબી ડુબી’ ગીત પર મસ્ત મલંગ સ્ટાઈલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. લોકો ‘બબીતા’ની આ સ્ટાઇલની મજા લઇ રહ્યા છે અને હવે આ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.

ત્રિધા ચૌધરીએ પ્રકાશ ઝાની આશ્રમ 2 વેબ સિરીઝમાં બોબી દેઓલ સાથે સંકલન કરીને ઘણી હેડલાઇન્સ બનાવી હતી. બોબી બાબા નિરાલાના પાત્રમાં ખૂબ જ સામેલ છે. ધર્મેન્દ્ર પોતે બોબી દેઓલના આ પાત્રને જોઈને ચોંકી ગયા.બોબીની આ સ્ટાઇલ જોઇને ધર્મેન્દ્રએ કહ્યું કે, “મેં મારા સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારા દીકરાએ પણ આવી ફિલ્મો કરવી પડશે. પરંતુ આજકાલ પ્રેક્ષકોને આવા બોલ્ડ દ્રશ્યોથી ભરપૂર મૂવીઝ ગમે છે,

પછી કલાકારો શું કરી શકે છે. બોબી છેલ્લે એકદમ તે સમયથી બેકાર હતો. હવે જ્યારે તેને આ વેબ સિરીઝની ઓફર મળી ત્યારે તેણે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડી દીધો અને હા પાડી. તે જ સમયે, બોબી દેઓલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તે એક અલગ પ્રકારનું પાત્ર ભજવીને ખૂબ જ ખુશ છે. બોબીએ કહ્યું હતું કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે પણ આવી ભૂમિકા કરશે, પણ આનંદ છે કે કમ્ફર્ટ ઝોનની બહાર મને મળ્યું. આ પ્રકારની પાત્ર ભજવવાની તક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here