ગોંડલ માંડવી ચોક પોલીસ મથકમાં હોળી ધુળેટી અને શબે બારાતના તહેવારને લઇ હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે પોલીસ ની મીટીંગ યોજાઇ

0
338

ગોંડલ આગામી હિન્દૂ તહેવાર હોળી-ધૂળેટી તથા મુસ્લિમના તા.૨૮/૦૩/૨૦૨૧ શબે-બારાત દિન અન્વયે હિન્દૂ-મુસ્લિમ આગેવાનોની મિટિંગ ગોંડલ માન્ડવીચોક પોલીસ ચોકી ખાતે રાખવામાં આવી હતી, જેમાં પૃથ્વીસિંહ જાડેજા(માજી ન.પા.ચેરમેન), ફતેમામદ નૂરસુમાર, શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા, ઈકબાલભાઈ કૈલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા

પોલીસ અધિકારીઓ દ્વારા તેઓને આગામી તહેવારો માટે સરકારની ગાઈડલાઈનની માહિતી આપવામાં આવી હતી અને તે મુજબ તહેવારની ઉજવણી કરવા નું જણાવાયું હતું માટે ચર્ચા કરી આગેવાનો તરફથી પોતપોતાના વિસ્તારમાં સરકારની ગાઈડલાઈન મુજબ તહેવાર ઉજવણી કરાવવા ખાત્રી આપણામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here