રાજકોટમાં વેરા-વસુલાત શાખાએ કુલ 24 મિલ્કતોને સીલ અને 31 મિલ્કતોને જપ્તીની નોટીસ આપી

0
303

રાજકોટ: શહેરમાં વેરા-વસુલાત શાખા દ્વારા આજે કુલ- ૨૪ મિલ્કતોને સીલ, ૩૧ -મિલ્કતોને જપ્તીની નોટીસ આપવામાં આવી હતી

વર્ષ ૨૦૨૦-૨૧ ની  રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી

                                                     વોર્ડ નં- ૫

 •       પેડક રોડ પર આવેલ “પશુ ચીકીત્સાલય”ના બાકી માંગણા સામે રૂ. ૧.૦૪ લાખ રીકવરી

                                                     વોર્ડ નં- ૭

 •       મંગળા મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૬૪,૧૬૨/- રીકવરી
 •      ઘીકાંટા રોડ પર આવેલ “ભાભા બજાર”ના બાકી માંગણા સામે રૂ. ૨.૩૦ લાખ રીકવરી
 •       કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૦૬ લાખ રીકવરી

                                                     વોર્ડ નં- ૯

 •      પામ યુનિવર્સ નવી રેસિડેન્શિયલ હાઇ રાઇઝ બિલ્ડીંગના રૂ. ૯.૪૪ લાખ ની વેરા ભરપાઇ

                                                     વોર્ડ નં- ૧૧

 •      ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ “રાજકોટ નાગરિક સહકારી બેંક”ના યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૩.૨૪ લાખ રીકવરી

                                                     વોર્ડ નં- ૧૨

 •     વાવડી વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૪.૯૪ લાખ રીકવરી

                                                     વોર્ડ નં- ૧૩

 •      ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૩૯ લાખ રીકવરી

                                                     વોર્ડ નં- ૧૪

 •       પેલેસ રોડ પર આવેલ “ગોલ્ડ સ્ટોન”ના બાકી માંગણા સામે રૂ. ૨.૧૬ લાખ રીકવરી

                                                     વોર્ડ નં- ૧૫

 •       આજી જી.આઈ.ડી.સી.માં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૦૬ લાખ રીકવરી
 •       મહિકા મેઇન રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૭૨,૦૦૦/- રીકવરી

                                                     વોર્ડ નં- ૧૭

 •      વિશ્રાંતિ સોસાયટીમાં રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. ૭૮,૬૧૦/- રીકવરી
 •      અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૬.૪૦ લાખ રીકવરી
 •      નારાયણનગર મેઇન રોડ પર કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૨૫ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૮

 •          ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૪.૭૪ લાખ રીકવરી
 •   સે.ઝોન દ્વારા ૮ -મિલ્કતોને સીલ,  ૧૦ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૨૩.૮૦ લાખ
 •   વેસ્ટ ઝોન દ્વારા ૧૦ – મિલ્કતોને સીલ, ૧૨  -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૬૭.૬૨ લાખ
 •   ઇસ્ટ ઝોન દ્વારા  ૬ – મિલ્કતોને સીલ, ૯ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૧૦.૧૫ લાખ
 • આજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૨૪ મિલ્કતોને સીલ, ૩૧ -મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૧૦૧.૫૭ લાખરીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક  તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here