જનરલ બોર્ડ માં વિવિધ ખાતા ફાળવણી કરવામાં આવી…
શહેર ભાજપ પ્રમુખ દ્વારા વિવિધ ખાતા ની ફાળવણી ના નામ કર્યા જાહેર….
1.એમ.બી.કોલેજ ચેરમેન – શીતલબેન કોટડીયા
2.બાંધકામ કમિટી ના ચેરમેન – આશિફ્ભાઈ ઝીકરિયા
3.ટાઉન પ્લાનિંગ કમિટી – શૈલેષભાઇ રોકડ
4.વોટર વર્ક્સ – રાજુભાઇ ધાના
5.વીજળી શાખા – અશ્વિનભાઈ પાંચાણી
6.વાહન વ્યવહાર – જીજ્ઞેશભાઈ ઠુમ્મર (એલ.ડી)
7.સેનિટેશન શાખા ચેરમેન – હંસાબેન માધડ

8.બાલાશ્રમ કમિટી – અનિતાબેન રાજ્યગુરુ
9.મહિલા કોલેજ કમિટી – મીતલબેન ધનાણી
10.માધ્યમિક શિક્ષણ કમિટી – કંચન બેન શીંગાળા
11.લો કોલેજ કમિટી – પરિતાબેન ગણાત્રા
- બાગ બગીચા શાખા – સમજુબેન મકવાણા
13.એન.યુ.એલ.એમ કમિટી ના ચેરમેન – નયનાબેન રાવલ
14.આવાસ યોજના ચેરમેન – રંજનબેન પીપળીયા
15.સ્ટાફ સિલેક્શન કમિટી – કાંતાબેન સાટોડીયા
16.હેલ્થ કમિટી – સંગીતાબેન કુંડલા
- શોપિંગ સેન્ટર કમિટી – પ્રકાશભાઈ સાટોડીયા
18.વેજીટેબલ કમિટી – ઊર્મિલાબેન પરમાર
- સ્પોર્ટ કમિટી ચેરમેન – મીનાબેન જસાણી
- લાયબ્રેરી કમિટી ચેરમેન – વસંતબેન ટોળીયા
- ભૂગર્ભ ગટર શાખા ચેરમેન – જગદીશભાઈ રામાણી
- આઈ.ટી.આઈ કમિટી ચેરમેન – વસંતબેન ચૌહાણ