અલગ અલગ જણસી ની આવક કરાઈ શરૂ…
આજે ધાણા ની 2 લાખ થી વધુ ગુણી ની આવક થાય તેવું અનુમાન

આવક શરૂ કર્યાના આગલે દિવસે જ વાહનોની લાંબી કતારો જોવા મળી…
યાર્ડ ની બહાર બન્ને તરફ હાઇવે પર 9 થી 10 કિલોમીટર લાંબી વાહનો ની કતારો જોવા મળી…

1800 થી 2000 જેટલા વાહનો ની લાંબી લાઈનો લાગી…