આરોપીને પકડવા 3 જિલ્લાની LCB-ATS કામે લાગી
ત્રણ જિલ્લાની એલસીબી અને એટીએસની ટીમ તેને દબોચવા માટે મેદાને ઉતરી
બેદરકારી દાખવનારા પીએસઆઇ અને કોન્સ્ટેબલ વિરૂધ ગુનો નોંધીને સઘન તપાસ હાથ ધરી
પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, રાજકોટ, જામનગરની એલ.સી.બી.ની ટીમ આરોપીને શોધવા માટે કામે લાગી
ગુજરાત એટીએસની ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઇ હોવાનું જાણવા મળ્યું