ગોંડલ એસટી ડેપોએ કોરોના ડેપો બનવા તરફ પ્રયાણ કર્યું

0
454

ગોંડલ એસટી ડેપો ખાતે હોળી ધુળેટી પર્વ પૂરો થયા પછી વ્યાપક પ્રમાણમાં મુસાફરો એકઠા થયા હોય સરકારી ગાઈડ લાઇન અને સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડી જવા પામ્યા હતા, એસટી તંત્ર ના હેન્ડ સેનીટાઈઝર, થર્મલ ગન ટેસ્ટિંગ ની વાતો પોકળ સાબિત થઇ હતી જ્યારે એસટી ડેપો કોરોના ડેપો તરફ આગળ વધી રહ્યો હોવાની મુસાફરોમાં ચર્ચાઓ થવા લાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here