સૌરાષ્ટ્રની રાજપૂતાણીને રસોઈ નથી આવડતી? લગ્નની પહેલી મુલાકાતમાં દરબારને કહ્યું હતું!

0
408

રિવા (rivaba jadeja) બા જાડેજાએ  પરુષના ઘરકામ બાબતે નિવેદન આપતા ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે રિવા (rivaba jadeja) બા જાડેજાએ રવીન્દ્રસિંહ જાડેજા (Ravindra Jadeja) અને તેમના પરિવાર ને પહેલી મુલાકત માં કહ્યું હતું કે રસોઈ બનાવતા નથી આવડી રહ્યું. રિવાબાને રસોઈ બનવતા નથી આવડતું. લગ્ન પહેલા કહ્યું હતું હવે પરિવારે માટે રોટલા બનાવે છે. રિવા (rivaba jadeja) બા જાડેજા લગ્ન બાદ રસોઈ બનવતા શીખ્યા. લગ્નની પહેલી મુલાકતમાં કહ્યું હતું કે, રસોઈ નથી આવડતી. સૌરાષ્ટ્રની રાજપૂતાણીને  રસોઈ નથી આવડતી એવું લગ્નની પહેલી મુલાકતમાં દરબારને કહ્યું હતું. 

 રિવા (rivaba jadeja) બા જાડેજાએ  પરુષના ઘરકામ બાબતે નિવેદન આપતા ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે રિવા (rivaba jadeja) બા જાડેજાએ રવીન્દ્રસિંહ જાડેજા (Ravindra Jadeja) અને તેમના પરિવાર ને પહેલી મુલાકત માં કહ્યું હતું કે રસોઈ બનાવતા નથી આવડી રહ્યું. રિવાબાને રસોઈ બનવતા નથી આવડતું. લગ્ન પહેલા કહ્યું હતું હવે પરિવારે માટે રોટલા બનાવે છે. રિવા (rivaba jadeja) બા જાડેજા લગ્ન બાદ રસોઈ બનવતા શીખ્યા. લગ્નની પહેલી મુલાકતમાં કહ્યું હતું કે, રસોઈ નથી આવડતી. સૌરાષ્ટ્રની રાજપૂતાણીને  રસોઈ નથી આવડતી એવું લગ્નની પહેલી મુલાકતમાં દરબારને કહ્યું હતું. 

રિવા (rivaba jadeja) બા જાડેજા એ શું કહ્યું હતું વિડીયોમાં? 
રિવાબા જાડેજાએ કરેલા નિવેદનથી રાજ્યભારમાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાનાં પત્ની રિવાબા જાડેજા જામનગરના ‘મોટી લાખાણી’ ગામમાં સામાજિક પ્રસંગમાં હાજરી માટે ગયા હતા. જ્યાં બહેનોને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી આપી હતી. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દીકરીને ભણતર અને દીકરાને સાવરણી આપીએએ બંને સરખું છે. એક વાર દીકરાને કહેવાની જરૂર છે કે ચલ ઓરડામાં ઝાડૂ કરી દે. દીકરીઓને ભણાવવી જોઈએ અને ઘરકામ માટે દીકરીઓને ઘરે રાખવાની જરૂર નથી. વધુમાં રિવાબાએ જણાવ્યું હતું કે, આપણા દીકરાઓ પાસેથી પણ ઘર કામ માટે મદદ લઈ શકાય છે. અને આવું કરવામાં જાડેજા કે ઝાલા લાગતું હોય તો તેના પર કોઈ ચેકો નહીં મારી દે અને દરબારપણું ઓછું નથી થઈ જતું. રિવા (rivaba jadeja) બા વિશે જાણીએ તો તેઓનો જન્મ 5/9/1990 ના રોજ રાજકોટમાં થયો હતો. 

શું છે રિવાબાનો અભ્યાસ?
રાજકોટ આત્મીય કોલેજમાં મિકેનિકલ એન્જીનીયરીંગ માસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જીનિયરિંગ સુધો અભ્યાસ કરેલ છે ત્યાર બાદ રિવા (rivaba jadeja) બાને સિવિલ સર્વિસનr નોકરી કરવી હતી. જેના માટે દિલ્લીના કુરુકક્ષેત્ર ખાતે UPSC તૈયારી પણ કરી હતી. જો કે લગન થઇ જતા તૈયારી છોડી દીધી હતી. દિલ્હીમાંથી પણ કર્યું છે એન્જિનિયરિંગ રિવા (rivaba jadeja) બાએ દિલ્હીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યુ છે. ગુજરાતી સહિત અંગ્રેજી પર તેનું સારું એવું પ્રભુત્વ છે. પોતાની કરિયરને સિવિલ સર્વિસમાં બનાવવા માંગતા હતા. એટલે એન્જિનિયરિંગ બાદ દિલ્હીમાં જ યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન બાદ તૈયારી કરી રહ્યા નથી.  

રિવાબા જાડેજાના સ્કૂલ મિત્રો કોણ છે ? 
રિવા (rivaba jadeja) બા જાડેજા ના સ્કૂલ ફ્રેન્ડ જ્યોતિ રાયચુરા, મેઘા પટેલ, કવિના પંડ્યા, રચના શુક્લ (ઓસ્ટ્રેલિયા) સમાવેશ થાય છે. રિવા (rivaba jadeja) બા જાડેજા અને ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજા (Ravindra Jadeja) જામનગર ફાર્મહાઉસમાં મુલાકાત થઇ હતી. આ મુલાકાત અરેન્જ મેરેજમાં પરિણમી હતી. બંનેને એક બીજાએ પસંદ કરતા પરિવારે મેરેજની વાત કરી હતી ત્યારે જ રિવા (rivaba jadeja) બા જાડેજા એ રવિન્દ્ર જાડેજા અને તેમના પરિવારને કહ્યું હતું કે, તેમને રસોઈ બનાવતા નથી આવડતું પણ ઉલ્લેખનીય છે કે વર્તમાનસમય માં રિવા (rivaba jadeja) બા જાડેજા આખાય પરિવાર માટે રસોઈ બનવી શકે છે અને ખાસ કરીને રોટલા સારા બનાવે છે. 

રિવા (rivaba jadeja) બા સાથે વાતચીત કરતા જાણવાયું હતું કે, તેમના પરિવાર માં નણંદ-ભાભીના વિચારો અલગ અલગ હોય છે.જેથી અવાર નવાર આવી વાતો સામે આવે છે. સામાજિક કાર્ય બાબતે રિવાબા જાડેજા ને પૂછતા કલાહ્યું હતું  કે મહિલાઓની જાગૃતિ માટે જામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સોશ્યલ વર્કર્સ માટે જાય છે ત્યારે મહિલાઓમાં જૂની રીત રિવાજ બદલવા માટે કહ્યું હતું. જેમ કન્યા કેળવણી તેવી રીતે કુંવર કેળવણી પણ જરૂરી.

રિવાબાનો પરિવાર ક્યાંથી 
રિવા (rivaba jadeja) બાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બાલાગામના વતની છે. વર્ષોથી રાજકોટના કોઠી કમ્પાઉન્ડમાં રહેતા હતા. હાલ તેમનો કલેકટર બંગલો સામે પોશ વિસ્તારમાં ભવ્ય બંગલો છે. હરદેવસિંહને સંતાનમાં રિવા (rivaba jadeja) બા એક માત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજસમઢીયાળામાં બે સ્કૂલ છે. સાસણમાં ફાર્મહાઉસ અને નવલખી બંદર પર વે-બ્રિજ છે.  
  
રવિન્દ્ર જાડેજાની પત્ની રિવા (rivaba jadeja) બાનો 5 સપ્ટેમ્બરના બર્થ ડે છે. રિવા (rivaba jadeja) બા મિકેનિકલ એન્જિનિયર છે અને લગ્ન પહેલા યુપીએસસીની તૈયારી કરતા હતા. લગ્ન પહેલા રિવા (rivaba jadeja) બા ક્રિકેટ જોતા નહોતા પરંતુ લગ્ન બાદ તેમને ક્રિકેટ ગમવા લાગ્યું છે. રિવા (rivaba jadeja) બા પિતા હરદેવસિંહ સોલંકી અને માતા પ્રફૂલ્લાબાના એક માત્ર સંતાન છે. બધા સંયુક્ત પરિવારમાં રહે છે. જેમાં કાકાનો પરિવાર પણ સામેલ છે.

રિવા (rivaba jadeja) બા-જાડેજાને સંતાનમાં પુત્રી
રવિન્દ્ર જાડેજા અને રિવા (rivaba jadeja) બાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટમાં થયા હતા. રિવા (rivaba jadeja) બા અને જાડેજાને સંતાનમાં એક પુત્રી છે, જેનું નામ નિધ્યાનાબા છે. રિવા (rivaba jadeja) બાએ 7 જુન 2017ના રોજ નિધ્યાનાબાને સ્ટર્લિંગ હોસ્પિટલમાં જન્મ આપ્યો હતો. 

નેચર ડાઉન ટુ અર્થ
રિવા (rivaba jadeja) બાનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. ખૂબ ઓછું બોલવાનું પસંદ કરે છે. નખશીખ રાજપૂત કન્યા સાદાઈની મૂર્તિ છે. તેનું નેચર ડાઉન ટુ અર્થ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here