ગોંડલ યુવા ભાજપ ની ટીમ દ્વારા જેલચોક ભગતસિંહ સ્ટેચ્યુ પાસે ફટાકડા ફોડવા માં આવ્યા હતા.આ તકે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ સમીરભાઈ કોટડીયા,યુવા ભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા,મિલનભાઈ ભોજાણી, કૌશિકભાઈ પડાળીયા તેમજ સમગ્ર યુવા ભાજપ ટીમ દ્વારા પ્રશાંતભાઈ કોરાટ ને ગુજરાત ભાજપ યુવા મોરચા ના પ્રમુખ બનાવતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી
