ગોંડલ : યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ ની મહિલા સમિતિ દ્વારા સરહદ પર ના ફૌજી ભાઈઓ માટે રાખડી મોકલવામાં આવી.

0
119

ગોંડલ : ભારતીય સંસ્કૃતિ તહેવારો ની સંસ્કૃતિ છે, ત્યારે આગામી સમય માં જ રક્ષાબંધન નો તહેવાર આવી રહ્યો છે, ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર એટલે રક્ષાબંધન, યુદ્ધ એજ કલ્યાણ મહિલા સમિતિ દ્વારા ગોંડલ શહેર તેમજ દેરડી કુંભાજી ગામ અને જૂનાગઢ, ધોરાજી, જેતપુર, રાજકોટ શહેર દ્વારા 7851 રાખડી અને સુરત દ્વારા 1111 રાખડી સરહદ પર ના ફૌજી ભાઈઓ માટે નાની બાળાઓ દ્વારા રાખડી ને કંકુ – ચાંદલો કરી ને રાખડી મોકલવામાં આવી દેશ ની રક્ષા કરતા સૈનિકો માટે રાખડી રૂપી રક્ષા યુદ્ધ એજ કલ્યાણ ની બહેનો દ્વારા મોકલવામાં આવી રાત દિવસ જોયા વગર દેશ ની રક્ષા કરતા સૈનિકો ને આપણે રક્ષાબંધન ના તહેવાર મા કઈ રીતે ભૂલી શકીએ ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here