રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો, ખેડાના મહુધામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો

0
264

33 તાલુકામાં 10 મિમિથી લઈને 80 મિમિ સુધી વરસાદ નોંધાયો

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના મહુધા તાલુકામાં 3 ઈંચ નોંધાયો છે. જ્યારે અમરેલીના વાડીયામાં પણ 3 ઈંચ જેટલો 72 મિમિ વરસાદ નોંધાયો છે. રાજકોટના કોટડા સાંગાણીમાં 5 મિમિ, છોટાઉદેપુરના જેતપુર પાવી અને ભરૂચના નેત્રંગમાં 43 મિમિ, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 42 મિમિ વરસાદ નોઁધાયો છે. જ્યારે સુરતના કામરેજમાં 29 મિમિ અને પોરબંદરમાં 26 મિમિ વરસાદ પડ્યો છે.

ગઈકાલે 26 જુલાઈએ રાજ્યમાં નોઁધાયેલા 10 મિમિથી વધુ વરસાદના આંકડા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
ખેડામહુધા80
અમરેલીવાડીયા72
રાજકોટકોટડાસાંગાણી51
છોટાઉદેપુરજેતપુર પાવી43
ભરૂચનેત્રંગ43
દેવભૂમિ દ્વારકાભાણવડ42
સુરતકામરેજ29
પોરબંદરપોરબંદર26
સુરતમાંગરોળ24
કચ્છમાંડવી23
છોટાઉદેપુરબોડેલ22
નવસારીનવસારી21
તાપીવ્યારા20
વલસાડધરમપુર19
કચ્છમુન્દ્રા18
રાજકોટગોંડલ18
તાપીઉચ્છલ18
રાજકોટજસદણ17
નર્મદાનાંદોદ16
ડાંગસુબિર16
ખેડાકઠલાલ15
સુરતઉમરપાડા15
નવસારીગણદેવી15
પંચમહાલજાંબુઘોડા14
નવસારીજલાલપોર14
સુરતપાલસણા13
છોટાઉદેપુરનસવાડી12
જૂનાગઢવંથલી11
રાજકોટધોરાજી10
જૂનાગઢમાંગરોળ10
ગીર સોમનાથસુત્રાપાડા10
તાપીસોનગઢ10
તાપીદોલવણ10

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here