રાજ્યમાં કુલ 55,822 પોઝિટિવ કેસમાંથી 40,365 દર્દીને ડિસ્ચાર્જ અને 2,326ના મોત, હાલમાં કુલ 13,131 કેસ એક્ટિવ

0
82
  • ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,110 દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે 21ના મોત થયા છે.
  • કુલ 13,131 એક્ટિવ કેસમાંથી 85 વૅન્ટિલેટર પર અને 13,046 દર્દીની હાલત સ્થિર છે

અમદાવાદ. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6,42,370 ટેસ્ટ કરાયા છે. જેમાથી કુલ પોઝિટિવ કેસનો આંકડો 55,822એ પહોંચ્યો છે, જ્યારે 40365 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને મૃત્યુઆંક 2326 થયો છે. બીજીતરફ દરરોજ નવા 1000થી વધુ કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1110 દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે 21ના મોત થયા છે અને 753 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 13131 એક્ટિવ કેસ છે. જેમાંથી 85 વૅન્ટિલેટર પર અને 13046 દર્દીની હાલત સ્થિર છે.

24 કલાકમાં કયા જિલ્લામાં કેટલા કેસ, મોત અને ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ1633168
સુરત29913147
વડોદરા92234
ગાંધીનગર19119
ભાવનગર31042
બનાસકાંઠા35027
આણંદ1104
અરવલ્લી302
રાજકોટ72157
મહેસાણા1808
પંચમહાલ1809
બોટાદ500
મહીસાગર300
પાટણ2206
ખેડા9024
સાબરકાંઠા14012
જામનગર1405
ભરૂચ19014
કચ્છ2003
દાહોદ30034
ગીર-સોમનાથ18024
છોટાઉદેપુર2200
વલસાડ15026
નર્મદા26019
દેવભૂમિ દ્વારકા400
જૂનાગઢ20023
નવસારી18010
પોરબંદર201
સુરેન્દ્રનગર24013
મોરબી10111
તાપી905
ડાંગ600
અમરેલી3906
અન્ય રાજ્ય000
કુલ1,11021753

30 મેથી 25 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ11021753
કુલ આંક39878134631756

કુલ 55,822 દર્દી, 2,326ના મોત અને 40,365 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ25,692157520,491
સુરત11,6723597867
વડોદરા4180693339
ગાંધીનગર127841929
ભાવનગર118121778
બનાસકાંઠા61316446
આણંદ41713362
અરવલ્લી29424244
રાજકોટ140623692
મહેસાણા72516288
પંચમહાલ39816258
બોટાદ1975136
મહીસાગર2692174
પાટણ49924306
ખેડા51714403
સાબરકાંઠા3738243
જામનગર58112310
ભરૂચ74511476
કચ્છ45916228
દાહોદ4255106
ગીર-સોમનાથ3074115
છોટાઉદેપુર138282
વલસાડ5405338
નર્મદા2580149
દેવભૂમિ દ્વારકા43326
જૂનાગઢ7429518
નવસારી4666301
પોરબંદર41230
સુરેન્દ્રનગર6138254
મોરબી1907133
તાપી127176
ડાંગ1509
અમરેલી3338175
અન્ય રાજ્ય88183
કુલ55,822232640,365

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here