રાજ્ય માં સરકાર દ્વારા કોરોના સંક્રમણને રોકવા લગાડાયેલા રાત્રી કર્ફ્યૂના પગલે જામનગર શહેરમાં પ્રચંડ પ્રતિસાદ જોવા મળ્યો.

0
263

દેશમાં કોરોના ની બીજી લહેર સારૂ થતા જ કોરોના કેસનો નવો રેકોર્ડ સર્જ્યો છેબછેલ્લા 24 કલાકમાં 3575 નવા કેસ આજે 2217 દર્દીઓ સાજા થયા અમદાવાદ 6, સુરત 8, સુરત ગ્રામ્ય 2, બનાસકાંઠા ભાવનગર મહીસાગર મહેસાણા પંચમહાલ વડોદરા 1 – 1 મોત શહેરોમાં કેસઅમદાવાદ 804 .સુરત 621.વડોદરા 351.રાજકોટ 395.ભાવનગર 66.જામનગર 202.સુરેન્દ્રનગર 11રાજ્યમાં એક્ટિવ કેસ 18684.


ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજ્ય માં કોરોના સંક્રમણ વધે નહિ તે હેતુ માટે રાજ્ય ના 20 શહેરમાં રાત્રી કફ્યૂ ની ગઈ કાલે જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે આજ સમય સર લોકો પોતાના ઘરે પહોંચીવા માટે અમુક વિસ્તારમાં ટ્રાફિક જામ ની પણ સમસ્યા સર્જાય હતી .રાજ્ય ની જનતા પોતની જવાબદારી સમજી કાયદા ને માન આપી પોતાના કામકાજ સમય પહેલા જ બંધ કરી કોરોના ને નાથવા  રાજ્ય સરકાર ની સાથે ઉભા છે

રાત્રી કર્ફ્યૂનો કડકપણે અમલ કરાવવા પોલીસે શહેરભરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here