“World Health Day ” ની ઉજવણી

0
61

મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,અરવલ્લી,કોલેજ વુમન્સ ડેવલપમેન્ટ સેલ સર પી.ટી.સાયન્સ કોલેજ, લાયન્સ શક્તિ ગ્રુપ,રેડ ક્રોસ સોસાયટી અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે ” વર્લ્ડ હેલ્થ ડે “ની ઉજવણી નિમિત્તે ઓનલાઇન વેબિનાર નું આયોજન “હેલ્થ ઇઝ વેલ્થ” વિષય ઉપર ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય દ્વારા સ્વસ્થ રહેવા શું કરવું જોઈએ, કઈ કઈ બાબતો ની કાળજી લેવી જોઈએ તેની માહિતી આપવામાં આવી.આ વેબિનાર માં ખાસ પ્રેરક ઉપસ્થિતિ સુરેન્દ્રભાઈ શાહ મંત્રી શ્રી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ, ડૉ.કે.પી.પટેલ પી.ટી.સાયન્સ કોલેજ ના પ્રિન્સિપાલ, ડૉ. આર. સી. મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા.

અહેવાલ- નિરવ પ્રજાપતિ,અરવલ્લી મોડાસા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here