વધતા કોરોના કેસોને લઈને સાવચેતીના ભાગરૂપે ઉપલેટામાં સ્વયંભુ બંધ પાળવાનો લેવાયો છે નિર્યણ

0
377

એક મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા માંથી

વધતા કોરોના કેસોને લઈને સાવચેતીના ભાગરૂપે ઉપલેટામાં સ્વયંભુ બંધ પાળવાનો લેવાયો છે નિર્યણ

ઉપલેટામાં તારીખ 9 એપ્રિલ થી 17 એપ્રિલ સુધી સ્વયંભુ બંધ રાખવાનો લેવાયો નિર્યણ

સાંજના 5:00 વાગ્યાથી લઈને સવારના 6:00 વાગ્યા સુધી સ્વેરછીક બંધ પાળવાનો લેવાયો નિર્યણ

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં લેવાયો છે આ નિર્ણય

વેપારી એસોસિયન દ્વારા નિર્ણય લીધા બાદ વહીવટી તંત્રને કરી જાણ

સવેચ્છીક લેવાયેલ નિર્યણ અંગે ઉપલેટા મામલદાર, પોલીસ, નગરપાલિકા, તાલુકા પંચાયત, પાલિકા પ્રમુખ સહિતનાઓએ કરાઈ જાણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here