રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી જેન્તીભાઈ ઢોલને બ્રેઇન સ્ટ્રોક બાદ ફરી આંચકી ઉપડતા હોસ્પિટલાઈઝ કરાયા

0
59

ગોંડલ જિલ્લા ભાજપ અગ્રણી, ગોંડલ નાગરિક બેંકના ચેરમેન જેન્તીભાઈ ઢોલ ને ત્રણ માસ પહેલા બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ નિવાસ સ્થાને સારવાર ચાલી રહી હતી અને તબિયત માં સુધારો થઈ રહ્યો હતો ત્યાં ગત રાત્રીના આંચકી ઉપડતા રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા આંચકી વધુ એક સ્ટ્રોક ના લક્ષણો હોવાનું તેમના પુત્ર ચેતનભાઈ એ જણાવ્યું હતું તેમજ હજુ 72 કલાક જોખમી ચિંતાકારક હોવાનું તબીબો એ જણાવ્યું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here