વડોદરા ગ્રામ્યમાં રવિવારે નવા 5 કેસ જાહેર થયા, કુલ પોઝિટિવ કેસ 282

0
279

પાદરા નગરમાં 2 અને ગ્રામ્યમાં 3 કોરોનાના કેસ

પાદરા. તાલુકામાં રવિ5 કેસ જાહેર થયા છે. જેમાં પાદરા નગરમાં 2 કેસ, ગામડામાં 3 કેસ જાહેર થયા છે. અને કુલ પોઝિટિવ કેસનો આંકડો 282 પર પહોંચ્યો છે. પાદરા તાલુકામાં રવિવારે 5 કોરોના પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં પાદરા નગમાં પોઝિટિવ કેસની ગતિ ધીમી થવા પામી છે પરંતુ તેને દિશા ગામડા તરફ કરી છે.

જેમાં સાપલામાં 1,ગવાસદમાં 1, ગોરિયાદમાં 1, પાદરા નગરમાં 2 કેસ મળી 5 કેસ રવિવારે જાહેર થયા છે. જે કુલ પોઝિટિવ કેસનો આંકડો 282 પહોંચ્યો છે. હવે પાદરાa નગરમાં કોરોનાની ગતિ મંદ પડી છે. તેમાં મળતી માહિતી પ્રમાણે શાકભાજી માર્કેટમાં શરૂઆતમાં સૌથી વધુ કેસ હતા ત્યાં હવે નહિવત કેસ સંભળાય છે તે રાહતના સમાચાર છે .