ઉપલેટા નગરપાલિકામાં ફરજ બજાવતા આઠ કર્મચારીઓ થયા છે કોરોના સંક્રમિત

0
237

નગરપાલિકાના અલગ-અલગ વિભાગના કર્મચારીઓ કોરોના સંક્રમિત થતા તેમજ જાહેર જગ્યાએ પણ જ્યાં લોકો એકઠા થતા હોય અને સંક્રમણ વધવાની શક્યતા હોય તેવા વિભાગને નગરપાલિકા દ્વારા કરાયા બંધ

ઉપલેટા નગરપાલિકા દ્વારા જન્મ મરણ, લગ્ન નોંધણી, શોપ વિભાગ, લાઇબ્રેરી, ટેકસ વિભાગ, જનતા બાગ, વ્યવસાય વેરા વિભાગ, ટાઉન પ્લાનિંગ, આવકના દાખલા સહિતના કોરોના સંક્રમણ અને સંક્રમણ થવાની શક્યતા હોય તેવા વિભાગને કરાયા બંધ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here