ગોંડલ શહેરમાં 8 દિવસ સ્વૈચ્છીક લોકડાઉન લંબાવાયું

0
262

ગોડલ શેહેર ૮ દીવસ સ્વૈચ્છિક લોકડાઉન તમામ વેપારીઓ તથાં જાહેર જનતા ને જણાવવાં નું કે ગોંડલ માં કોરોના કહેર મચાવી રહ્યો છે.રોજીંદા અનેક લોકો કોરોના સંક્રમીત બની કોરોના નો ભોગ બની રહ્યા છે.આવાં સંજોગો માં નગરપાલિકા તથાં વેપારી મહામંડળ દ્વારા એક અઠવાડિયા માટે સાંજ નાં 6 વાગ્યા થી સવારના 6વાગ્યા સુધી સ્વૈચ્છિક લોકડાઉન નો નિર્ણય કરાયો હોય નાનાં મોટાં તમામ વેપારીઓ ને પોતાના ધંધા રોજગાર સાંજ નાં 6 થી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.જાહેર જનતાને પણ બીન જરુરી ઘર બહાર નહીં નિકળવાં અપીલ કરવામાં આવી છે.

ઇમરજન્સી સેવાઓ ની દુકાનો ખુલી રાખવામાં આવશે.તેમજ ગોંડલ સીટી પી.આઈ એસ.એમ. જાડેજા દ્વારા જણાવાયું છે કે કોઈપણ વેપારી કે ગ્રાહક માસ્ક વગર તેમજ દુકાનમાં સોશ્યિલ ડિસ્ટન્સ નહીં જળવાય તો તે વેપારી સામે દુકાન સીલ કરવા સુધી ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ કડક શબ્દોમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here