રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા ઉપલેટા શહેરમાં આવેલ નગરપાલિકા સંચાલિત કોલેજમાં અપાઈ મંજૂરી
ઉપલેટા મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કોવિડ કેર શરૂ કરવાની અપાઈ મંજૂરી

કોલેજ ખાતે ગુરૂવારથી શરૂ થશે કોરોના કેર સેન્ટર

કેર સેન્ટર શરૂ કરવા માટે તાબડતોબ તૈયારીઓ શરૂ
અહેવાલ- કાનભાઈ સુવા, ઉપલેટા