કોરોના વાયરસ લોકડાઉન સબંધે જરૂરિયાત મંદ લોકો ને અનાજ કરિયાનાં ની કીટ મળી રહે તે હેતુ થી શ્રી જસદણ તાલુકા પગારદાર નોકરિયાત શરાફી સહકારી મંડળી તરફથી પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ધાધલ તથા કારોબારી સભ્યો એ સાથે રહી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણ ને 51000 /- એકાવન હજાર રૂપિયા નો ચેક અર્પણ કર્યો હતો.

પ્રાંત અધિકારી જસદણ મારફત વહીવટી તંત્ર ને સાથે રાખી કીટ વિતરણ કરવા માટે સહયોગ આપવામાં આવ્યો.
(તસ્વીર:-કરશન બામટા, આટકોટ)