અરવલ્લીઃ બાયડના દખણેશ્વરમાં ઠાકોર સેના દ્વારા ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું.

0
438
  • અરવલ્લી માં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.ત્યારે કોરોના સામે રક્ષણ મળે તે માટે બાયડ તાલુકા ના દખણેશ્વર ગામ માં ઠાકોર સેના દ્વારા દખણેશ્વર પ્રાથમિક શાળા ખાતે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું .જેમાં ગ્રામજનો ને ઘરે ઘરે ઉકાળો પહોંચાડવા માં આવ્યો હતો અને કોરોના ના થી રક્ષણ મેળવવા માટે ની સલાહો આપવામાં આવી હતી.

અહેવાલ- જગદીશ પ્રજાપતિ, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here