જામનગરમાં કાશી વિશ્વનાથ મહાદેવને સોમવારે ભસ્મ શૃંગાર

0
122

સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવને શ્રાવણ મહિનામાં રોજેરોજ વિવિધ શણગાર કરાઈ રહ્યા છે અને ભાવિક શહેરીજનો પણ રોજ મહાદેવજીના દર્શન કરીને કૃતાર્થ બની રહ્યા છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે કાશી વિશ્વનાથ મહાદેવજીને ભસ્મનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જેનાથી તેમના મનમોહક દર્શન વધુ અલૌકિક બન્યા હતા.

અહેવાલ:- સાગર સંઘાણી ,જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here