જેમાં તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ કામાણી અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ લોધીકા અનુરુદ્ધ સિંહ ડાભી હાજર રહેલ વેકસીન લીધા પછી મનોજ રાઠોડ એ લોકોને વેક્સિન લેવા માટે વધુમાં વધુ લોકો વેક્સિન લિયે એ માટે અપીલ કરેલ વેક્સિન લેવાથી કોરોનો ભય ઓછો રહે છે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોકોને અવારનવાર અપીલ કરતા હોય છે જેથી બાકી લોકોએ પણ વેક્સિન લેવી જોઇએ. વધુમાં રાજકોટ જિલ્લા ભાજપ ની ટીમ અને પ્રમુખ મનસુખભાઈ ખારચીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી અને મનીષભાઈ ચાંગેલા દ્વારા રાજકોટ જિલ્લાની જનતાને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી હતી