ભાડલા પોલીસે ખડવાવડી ગામે જાહેરમાં જુગાર રમતા 16 લોકો ને પકડી પાડ્યા.

0
422

નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ગોંડલ ડીવી ગોંડલ તથા CPI કે.આર.રામાનુજ ના માર્ગદર્શન હેઠળ ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ. એચ.પી.ગઢવી પો.હેડકોન્સ. વલ્લભભાઇ બાવળીયા, અશ્વિનભાઇ માલકીયા, લાલજીભાઈ તલસાણીયા, વિજયભાઇ સરવૈયા, અરવિંદભાઇ ઝાપડીયા પેટ્રોલીંગ દરમિયાન PSI એચ.પી.ગઢવી ને મળેલ બાતમી ના આધારે ખડવાવડી ગામ, પ્લોટ વિસ્તાર માં જાહેરમાં જુગાર રમતા ભુપતભાઇ પોપટભાઇ સરેલીયા, દિનેશભાઇ લીંબાભાઇ મેર, પ્રવિણભાઇ મેરામભાઇ સરેલીયા, હરેશભાઇ લખમણભાઇ સરેલીયા, વસંતભાઇ તળશીભાઇ સરેલીયા, જીલુભાઇ સુખાભાઇ સરેલીયા, જગદીશભાઇ બાબુભાઇ સરેલીયા, સંજયભાઇ વિનુભાઇ સરેલીયા, મહેશભાઇ હીરાભાઇ હાંડા, રાયધનભાઇ તળશીભાઇ સરેલીયા, જીતેશભાઇ નાથાભાઇ સરેલીયા, કાન્તીભાઇ લખમણભાઇ સરેલીયા, અલ્પેશભાઇ વસંતભાઇ સરેલીયા, વિક્રમભાઇ અમરશીભાઇ મેર, વિજયભાઇ વસંતભાઇ સરેલીયા, ભાવેશભાઇ રમેશભાઇ સરેલીયા રહે.બધા ખડવાવડી વાળાઓ ને કુલ રોકડ રૂ.૧૩૩૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here