જૂનાગઢ મહાનગર આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથ નું આયોજન કરવામાં આવ્યું હતું

0
402

વૈશ્વિક મહામારી કૉવિદ ૧૯ ને લઈ સમગ્ર વિશ્વ પરેશાન છે સરકાર શ્રી દ્વારા આ મહામારી ને નાથવા અથાગ પ્રયાસ કરવામાં આવી રહેલ છે જે અન્વયે જૂનાગઢ મહા નગર આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરિ આરોગ્ય રથ નું આયોજન કરવામાં આવેલ જે મહાનગર ના દરેક વોર્ડ માં જાહેર ચોક માં જઈ શહેરીજનોના આરોગ્ય ની તપાસ કરવાનું આયોજન કરવામાં આવેલ જે અન્વયે આજ રોજ વોર્ડ નંબર ૮ ના ભાટિયા ધરમ શાળા રોડ જગમાલ ચોક ઉપરકોટ દેવાવડી વિસ્તાર ના એકસો સિંતેર જેટલા આ વિસ્તાર ના રહેવાસી ઓનાં આરોગ્ય ની તપાસ કરવામાં આવેલ આ તકે વોર્ડ નંબર ૮ યુવા નગર સેવક અશરફ ભાઈ થઈમ .મદદનીશ કમિશનર શ્રી કલ્પેશ ટોલિયા એસ.આઇ.આકાશ સોનદરવા.રામ ભાઈ.હાજર રહેલ જ્યારે તબીબો.આરોગ્ય કર્મચારી ઓ એ સુંદર સેવા આપી હતી….


અહેવાલ:- હુસેન શાહ ,જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here